તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંદે માતરમ ગ્રૂપે કરી સર્જિકલ સ્ટ્રાઇકની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની ઉજવણી વંદે માતરમ ગ્રૂપ દ્વારા જી.આઇ.ડી.સી. મવડી પ્લોટ-8માં કરાઇ હતી. વાયુસેનાએ આતંકીઓના બંકરો પર 1 હજાર કિલોના બોમ્બ વરસાવી આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો. જેની ખુશીમાં ગ્રૂપના સભ્યો અને વિસ્તારના લોકોએ ભારત માતાની જય જવાનોની બહાદુરીને ફટાકડા ફોડી વખાણી હતી. અંકુરભાઇ ડોડિયા, ગૌરવભાઇ મણવર, ગૌતમભાઇ ગોસ્વામી, મિલનભાઇ મહેતા સહિતના ગ્રૂપના સભ્યો આ ઉજવણીના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો