તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Celebration Of Sonalbij Festival Of 7th And 8th January By Charan Gadhvi Samaj 032508

ચારણ ગઢવી સમાજ દ્વારા 7 અને 8 જાન્યુઆરીના સોનલબીજના મહોત્સવની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : આઇ શ્રી ખોડિયાર ગઢવી યુવક મંડળ રાજકોટ, ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજ મહોત્સવ 7 અને 8 જાન્યુઆરીના ન્યૂ ખોડિયારનગર, ગોંડલ રોડ, જકાતનાકા પાસે ઉજવાશે. 7 જાન્યુઆરીના રાતે 10 કલાકે લોકડાયરો, મહાનુભાવોનું બહુમાન, 8 જાન્યુઆરીના સવારે 9 કલાકે માતાજીની આરતી, શોભાયાત્રા, સવારે 10.30 કલાકે મહાઆરતી, સવારે 11 કલાકે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને બપોરે 12 કલાકે મહાપ્રસાદ યોજાશે. પ્રમુખ પ્રકાશભાઇ કવૈલ, ઉપપ્રમુખ મહિપતભા, પ્રવીણભા વડગામા વગેરે જહેમત ઉઠાવશે.

અન્ય સમાચારો પણ છે...