તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Cardinal Bishop George Alanchery39s Medical Service At Christ Hospital 073102

ક્રાઇસ્ટ હોસ્પિટલની તબીબી સેવાને કાર્ડિનલ બિશપ જ્યોર્જ આલનચેરીના આશિષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કેથોલિક સીરો મલબાર ધરમ સભાના ધાર્મિક વડા, ધર્મગુરુ કાર્ડિનલ બિશપ જ્યોર્જ આલનયેરી તા. 11ના શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલને મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફ, તબીબો અને દર્દીઓને મળ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ફાધર જોમોન થોમ્સે ધર્મગુરુની હોસ્પિટલમાં પધરાણીને નસીબવંતી ગણી હતી.

અન્ય સમાચારો પણ છે...