તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

S T બસ સ્ટેશનમાં છાશનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા એસ.ટી.બસ સ્ટેશનમાં મુસાફરોને ઠંડી છાશ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો હતો. વીરેન્દ્રભાઇ દોશીના આર્થિક સહકારથી અંદાજે 1200 લોકોને છાશ પીવડાવવામાં આવી હતી. એસ.ટી.ના અધિકારીઓ અને ભૂપતભાઇ ગાંધી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અનુપમભાઇ દોશી, હસુભાઇ શાહ, પરિમલભાઇ જોષી, પંકજ રૂપારેલીયા, દિનેશભાઇ ગોવાણી, મયૂર સોમૈયા, દિલીપ સુચક, પ્રતિક શાહ, ચિંતન પંડ્યા, અનિરુધ્ધભાઇ પાઠક, હરેશ લાખાણી વગેરે સહભાગી બન્યા હતા.વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા હાલ સ્લીપર વિતરણની પણ સેવા કરવામાં આવી રહી છે. જેમાં પણ સંસ્થાના તમામ સભ્યો સહકાર આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...