તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી.પી.પી.અભ્યાસ થકી ગ્રેજ્યુએટ થઇ શકાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ધોરણ 10-12ની પરીક્ષા પાસ કર્યા વગર ગ્રેજ્યુએટ થવા ઇચ્છુક ઉમેદવારો માટે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ઉપયોગી બી.પી.પી. અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અભ્યાસ કેન્દ્ર, ગંગોત્રી ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર ઇન્ફોટેક, ત્રીશા કોમ્પ્લેક્સ, અમીન માર્ગ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...