• Gujarati News
  • National
  • Rajkot News Bjp Has Changed The Circular In 2017 But The Blame Of Corruption Is On Congress 071056

ભાજપે પરિપત્રમાં 2017માં ફેરફાર કર્યો છતાં દોષનો ટોપલો કોંગ્રેસ માથે ઢોળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ભાજપના અગ્રણી અને ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતર કૌભાંડમાં વજન ઓછંુ હોવાનું કારણ ભેજ આપ્યું છે અને તેમાં પણ ભેજની મંજૂરી છે તેવો પરિપત્ર કોંગ્રેસની સરકારે 1985 કર્યાનું કહી કોંગ્રેસ પર ઠીકરૂ ફોડ્યું હતું. દિવ્ય ભાસ્કરે તપાસ કરતા ભાજપ સરકારે 2017માં ફર્ટિલાઈઝર ઓર્ડર લઇ આવ્યા હતા અને તેમાં પણ ભેજનું પ્રમાણ 1 ટકા જ રાખ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...