તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Bjp Activists Raised The Spirit Of The Indian Air Force By Taking A Lamp In Hand On Race Course Road Road 040005

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના કાર્યકરોએ રેસકોર્સ રિંગ રોડ પર હાથમાં દીવડા લઇ ભારતીય વાયુ સેનાનો જુસ્સો વધાર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : પુલવામા થયેલા આતંકી હુમલામાં 40 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ મુદ્દે સમગ્ર દેશમાં દુશ્મન દેશ સામે કડક કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠવા પામી હતી. મંગળવારે પાકિસ્તાન હસ્તકની આતંકી છાવણીઓ પર હવાઇ હુમલો કરી 300 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાજકોટમાં ભાજપના કાર્યકરોએ રેસકોર્સ રિંગ રોડ ખાતે દીવડા હાથમાં લઇ શહીદોની શહાદતનો બદલો લીધાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો