તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Birth Of The First Twin Calves Of The Country From Ivf In Gir Cow In Rajkot Both Color Eye And Scar 072628

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં ગીર ગાયમાં આઈવીએફથી દેશના પ્રથમ ટ્વિન વાછરડાનો જન્મ, બંનેના રંગ, આંખ અને ધાબા એકસમાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મનુષ્યોમાં આઈવીએફ પધ્ધતિ પ્રચલિત છે પણ હવે તે ગાયોમાં પણ આવી ગઈ છે. રાજકોટમાં પ્રથમ વખત આઈવીએફ પધ્ધતિનો ઉપયોગ ગીર ગાયની શુધ્ધ ઓલાદ મેળવવા કરાયો છે જેમાંથી ભારતના પ્રથમ આઈડેન્ટિકલ ટવીન વાછરડાનો જન્મ થયો છે. શહેર નજીક સાશ્વત ગૌશાળા ધરાવતા દિલીપભાઈ તંતીને જે.કે. ફાઉન્ડેશન

...અનુસંધાન પાના નં. 4

શુદ્ધ વંશ માટે 150ના ટેસ્ટ, માત્ર 26 જ ગીર નીકળી!


રાજકોટમાં શુધ્ધ ગીર વંશ માટે 150 ગીર ગાયનો ડીએનએ ટેસ્ટ કરાયો હતો, જેના પરિણામ ચોંકાવનારા હતા. અસલ ગીર જેવી દેખાતી 150માંથી માત્ર 26 જ શુધ્ધ ગીર હતી જ્યારે બાકીની ગાયોમાં એચ.એફ.ના ડીએનએ જોવા મળ્યા હતા.

ડૉ.શ્યામ ઝવારના જણાવ્યા અનુસાર એક ગાયમાંથી સપ્તાહે 40થી 50 ઈંડા નીકળે, જેમાંથી સારા ઈંડા ફલિત કરીને 5 વાછરડાંનો જન્મ શક્ય બને છે. આ રીતે શુદ્ધ બ્રીડની એક ગાય વર્ષે 100 વાછરડાંની માતા બની શકે છે. ગૌરી નામની ગીર ગાય 65 વાછરડાની માતા બની છે.


ગૌરી ગાય 65 વાછરડાંની મા બની છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો