તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Best Performance Of Students In Wrestling Competition Under Khelmahakumbh 2019 073509

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેલમહાકુંભ-2019 અંતર્ગત કુસ્તી સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓનો શ્રેષ્ઠ દેખાવ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ| ખેલમહાકુંભ અંતર્ગત રાજકોટની વિવિધ શાળાઓમાં વિવિધ રમતો માટે સ્પર્ધા યોજાય છે. જેમાં તાજેતરમાં યોજાયેલી અન્ડર કુસ્તી સ્પર્ધામાં ધોળકિયા શાળાની કારિયા મિત્સુએ પ્રથમ, પટેલ અદિતિએ બીજો નંબર અને સાકરિયા યશ્વીએ ત્રીજો નંબર મેળવ્યો હતો. વિદ્યાર્થિનીઓની આ સિધ્ધિ બદલ શાળાના સંચાલકો જીતુભાઇ ધોળકિયા, શિક્ષકગણ સહિતનાએ અભિનંદન પાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો