તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે ભોજન સમારોહ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળના માર્ગદર્શન હેઠળ તા. 14ને મરકસંક્રાંતિએ જ્ઞાતિજનો માટે સમૂહ ભોજનનો કાર્યક્રમ સાંજે 7 થી 9 બાજ નારણજી ભવન, હરિકીર્તિ હોલ, ઇસ્કોન મંદિર આગળ, કાલાવડ રોડ યોજાશે. સમૂહ ભોજનના દાતા જ્યોતિભાઇ ખંભોળિયા, નિશાબેન, ભૌમિક્ષાબેન, હરિઓમ ખંભોળિયા પરિવાર છે. સર્વે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિબંધુઓ, યુવા મિત્રોએ ઉપસ્થિત રહેવા માટે માનદમંત્રી વિપુલ દવેએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો