તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજરંગવાડી સર્કલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં અાજે સંતવાણીનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : મહાકાલેશ્વર ગ્રૂ તેમજ બાપા સીતારામ ગ્રૂપ આયોજિત બજરંગવાડી સર્કલ પાસે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં 10 એપ્રિલને બુધવારે રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. જેમાં ધીરુભાઇ સરવૈયા અને પોરબંદરના ભજનિક અરવિંદભાઇ બાવાજી લોકસાહિત્ય અને સંતવાણીનો રસ પીરસશે. ભાવિકોએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...