તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકો, મહિલાઓ સાથે જાતીય દુર્વ્યવહાર અંગે જાગરૂકતા સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ| રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ તથા જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી તેમજ પેરેન્ટીંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ અને બાળકો સાથે થતા જાતીય દુર્વ્યવહાર અંગેના જાગરૂકતા કાર્યક્રમ તાજેતરમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં 500થી વધુ જિલ્લાના શિક્ષ્કો તથા મહિલા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા મુદ્દે ચર્ચા કરાઇ હતી. સેમિનારમાં ડો. સલીમ હિરાણી, ડો. લતિકા શાહ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ તકે પોલીસ અધિક્ષક બલરામ મીણા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો