તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલણ માતાજીના મંદિરે માને વિવિધ પકવાનનો અન્નકૂટ ધરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માલણ પરિવાર દ્વારા માલણ પરિવારજનોનો સ્નેહમિલન અને માતાજીને અન્નકૂટ ધરવાનો કાર્યક્રમ તા. 12ના માલણ માનું મંદિર, સદ્દગુરુ મિરજાપુરી બાપુની તપોભૂમી, મામાસાહેબની જગ્યા, બાપા સીતારામ ચોક, રૈયા રોડ ખાતે યોજાશે. અન્નકૂટ તા. 12ના સાંજે 5.30 ધરાશે. સાંજે 7.30 કલાકે આરતી બાદ પ્રસાદનું વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...