તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થીઓએ બનાવી કલાત્મક ડિઝાઇન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પોપર્ટી એકસ્પો અંતર્ગત INIFDના વિદ્યાર્થીઓએ વેસ્ટમાં બેસ્ટ બીન ઉપયોગી વસ્તુઓને ઉપયોગમાં કેવી રીતે લઇ શકાય તેની પ્રત્યક્ષ કલાકૃતિ રજૂ કરી હતી. સ્કૂટરમાંથી ખુરશી, ચાની કિટલીમાંથી લાઇટ ઉપરાંત ટીપોઇ, કોર્નર ટેબલ, બુક સેલ્ફ જેવી ફર્નિચરની વસ્તુઓ તૈયાર કરી હતી. 150માંથી શ્રેષ્ઠ 10 કૃતિઓ પસંદ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...