તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરસંક્રાંતિ પર્વે બોલબાલા સંસ્થાને દાન આપવા અપીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | બોલબાલા સેવા સંસ્થા સેવાક્ષેત્રની ઉજ્જવળ પરંપરા સાથે સિલ્વર જ્યુબિલી વર્ષ મનાવી રહી છે. ત્યારે મકરસંક્રાંતિના પાવન પર્વે દાનનો મહિમા વિશેષ બતાવાયો છે. આ પર્વે શહેરના છેવાડાના વિસ્તારોમાં જઇ સંસ્થા દ્વારા દરિદ્રનારાયણ દર્દીઓ અને ગરીબ બાળકો, ભુખ્યાજનોને ભોજન આપવાની પરંપરા નિભાવી રહી છે. આ સેવા પ્રકલ્પમાં સહયોગ આપવા અને ઉદાર હાથે દાન આપવા બોલબાલા સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. સાથે જ અનુદાન વસ્તુ સ્વરૂપે પુસ્તકો, જૂના કપડાં, ગરમ વસ્ત્રો વિગેરે આપવા માગતા હોય તેવા દાતાઓ સંસ્થામાં આપી શકે છે. આ સેવાકાર્યમાં સહયોગ આપવા માગતાઓએ ટ્રસ્ટનું કાર્યાલય મિલપરા મેઇન રોડ ખાતે સંપર્ક કરી શક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો