• Gujarati News
  • National
  • Rajkot News Angana Mahadan Awareness Program Was Organized On The Initiative Of The Organ Donation Foundation 065656

ઓર્ગન ડોનેશન ફાન્ડેશનના ઉપક્રમે અંગદાન મહાદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સદ્દભાવના હોસ્પિટલ, આર.એસ.એસ અને સમસ્ત કુવાડવા ગ્રામજનોના સહકારથી 11 મેના કુવાડવા લોહાણા મહાજનવાડીમાં અંગદાન મહાદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. લોકોને અંગદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંગદાન માટેના સંકલ્પ પત્રો પણ ભરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફાઉન્ડેશન અને હોસ્પિટલના સભ્યો વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...