તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્વેશન સેન્ટરમાં એક ઓફિસ સીલ, 9 મિલકતને નોટિસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મનપાએ વેરાની વસૂલાત માટે સ્વામી વિવેકાનંદ રોડ પર આવેલા કોન્વેશન સેન્ટરની ઓફિસ સીલ કરાઈ હતી અને પીયૂશભાઇ પારેખના યુનિટ, જવાહર રોડ પર બંધન બેંકને નોટિસ અપાઈ હતી. ભુપેન્દ્ર રોડ પરની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ.3.51 લાખ, સોની બજારમાં આવેલા સમન્વય પેલેસમાં ચાર યુનિટ પાસેથી રૂ.1.80 લાખ,જયરાજ પ્લોટમાં ગોલ્ડ સ્ટોનની બે દુકાનમાંથી 1.25 લાખ, આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સત્યમ એન્ટપ્રાઇઝ પાસેથી રૂ.1.63 લાખ, વિડજા મશીન ટુલ્સમાંથી 1 લાખ રૂપિયાની રિકવરી કરી હતી. મનપાની ટીમે શુક્રવારે 24 મિલ્કતધારકોને નોટિસ આપી 51 લાખ રૂપિયાની રિકવરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો