સૌની યોજનાનું પાણી ત્રંબા પહોંચ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટને જુલાઈ મહિનાના અંત સુધી પીવાનું પાણી મળી રહે તે માટે નર્મદાનું પાણી સૌની યોજના મારફત ફરી એક વખત રાજકોટને આપવામાં આવ્યું છે. મચ્છુ ડેમમાંથી છોડાયેલું પાણી ગુરુવારેે રાજકોટની ભાગોળે ત્રંબા પાસે પહોંચ્યું હતું અને શુક્રવારે આજી ડેમમાં ઠલવાયું હતું. 25 દિવસ સુધી પાણીનો પ્રવાહ ચાલુ જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...