તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જરૂર પડ્યે રાજકોટ મનપા સંચાલિત તમામ સ્નાનાગાર બંધ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના પગલે સરકારી તંત્ર આગોતરા પગલાં લઇ રહ્યું છે. જેના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકાએ તેના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવાની અગાઉથી જ જાહેરાત કરી દીધી હતી, પરંતુ હવે અગમચેતીના ભાગરૂપે જરૂર પડશે તો મનપા સંચાલિત તમામ સ્નાનાગારો પણ બંધ કરી દેવામાં આવશે તેવી જોહરાત કરી છે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ખોટો ડર રાખવાની જરૂર નથી પરંતુ જાગૃત રહેવું જરૂરી છે. આગામી દિવસોમાં રાજકોટમાં રોગચાળા અટકાયતી માટે જરૂર પડશે તો સ્નાનાગાર બંધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો