તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ પાસે બસ સ્ટેન્ડ, થ્રી સ્ટાર હોટેલ બનશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પાસે બસ સ્ટેન્ડ, થ્રી સ્ટાર હોટેલ બનશે
રાજકોટ-ચોટીલા વચ્ચે હિરાસર ગામ નજીક નવું એરપોર્ટ બનશે. યાત્રિકોની સરળતા અને સુવિધા માટે એરપોર્ટ નજીક એસ.ટી બસ સ્ટેન્ડ પણ બનાવાશે. એરપોર્ટ આસપાસ ફાઇવ સ્ટાર-થ્રી સ્ટાર હોટેલ, કોમર્શિયલ બિલ્ડિંગ, એક્ઝિબિશન સેન્ટર સહિતના પ્રોજેક્ટ માટે ઓથોરિટીએ 500 થી 700 એકર જગ્યાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...