તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Aditya Kharedi Caste Business Election Satyamev Jayate Panel Winners 073536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઔદિચ્ય ખરેડી જ્ઞાતિની કારોબારીની ચૂંટણી : સત્યમેવ જયતે પેનલ વિજેતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિની કારોબારી સમિતિની ચૂંટણી તા. 12ને રવિવારે કાશીક્ષેત્ર ખાતે યોજાઇ હતી. આ ચૂંટણીમાં જ્ઞાતિના 25 સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં સત્યમેવ જયતે પેનલના ભટ્ટ રાજેશભાઇ, ભટ્ટ શ્રુતિબેન, ભટ્ટ વિપુલભાઇ, વ્યાસ હિરેનભાઇ, દવે ભાસ્કરભાઇ, દવે પ્રદીપભાઇ, જોશી ગજેન્દ્રભાઇ, જોશી હરેશભાઇ, જોશી કિશોરભાઇ, વ્યાસ ચૈતન્યભાઇ, વ્યાસ હરેશભાઇ સહિત 11 સભ્યો જંગી બહુમતીથી ચૂંટાયા હતા. વિજેતા સભ્યોને જ્ઞાતિજનો તરફથી અભિનંદન અપાયા હતા. પ્રમુખપદ, ઉપપ્રમુખ પદ સહિતના હોદ્દા માટેની વરણી આગામી દિવસોમાં કરાશે. જ્ઞતિ તરફથી ઉદયભાઇ દવેએ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો