તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝોન કક્ષાના રમતોત્સવમાં શાળા નં.67ના 7 બાળકોની સિદ્ધિ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | શાળા નં.67ના 7 બાળકો વિજેતા બન્યા છે. લીંબુ ચમચીમાં અસ્મિતા મુકેશભાઇ વનાણીએ પ્રથમ, કૃપા જેન્તીભાઇ મકવાણાએ તૃતીય, 100મી.દોડમાં અનિલ રાજુભાઇ શેખે પ્રથમ, કલ્પેશ વિભાભાઇ મકવાણાએ દ્વિતીય, મીના જગદીશભાઇ સિંધવે તૃતીય, જ્યારે લંગડી દોડમાં નિતેષ સુરેશભાઇ સોલંકીએ દ્વિતીય, શિતલ પ્રવીણભાઇ સોલંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો