તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડો.આંબેડકરજી અને ઓશો’ વિશે વિશેષ કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગોંડલ રોડ, 4-વૈદવાડી, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે 14 એપ્રિલના સાંજે 6.30 થી 8 ‘ડો.આંબેડકરજી અને ઓશોજી’ વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાશે. વકતા નીતીનભાઇ ચાંડેગ્રામ, આચાર્ય વિનોદભાઇ જાદવ પ્રવચન આપશે. સંધ્યા સત્સંગ, ઉત્સવનો કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત લલીતા આર્ટસનું હાસ્ય પ્રધાન નાટક ડાહ્યા ઘરના બધા જ ગાંડાનું મચન 13 એપ્રિલના રાતે 9.30 કલાકે હેમુગઢવી હોલ મીની થિયેટર પર થશે. લેખન, દિગ્દર્શન, અભિયન અશોક લુંગાતરનું છે. તેમ યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...