તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકની રાજકોટમાં ભવ્ય ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારની વહેલી સવારે પાકિસ્તાન પર કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની સૂરજ ઉગતાની સાથે જ લોકોને જાણ થઈ હતી. બપોરથી જ રાજકોટ સહિત દેશભરમાં ખુશીનો માહોલ હતો. રાજકોટના લોકોએ મીઠાઈઓ વહેંચી હતી. તેમજ રાત્રિના રેસકોર્સ રિંગ રોડ પર આતશબાજી કરીને ભારતીય સેનાના જવાનોને બિરદાવી ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. તસવીર - પ્રકાશ રાવરાણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો