રાજકોટના વેપારીએ બનાવ્યું 13.50 ફૂટ લાંબું બાહુબલિ કેડિયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિમાં ગરબે ઘૂમવા માટે અવનવા ડ્રેસ બજારમાં મળી રહ્યા છે ત્યારે રાજકોટમાં બાહુબલિ કેડિયું પણ બન્યું છે. એક વેપારીએ 13.50 ફૂટ લાંબું અને 10 ફૂટ પહોળાઈ ધરાવતું કેડિયું તૈયાર કર્યું છે. જેને બનાવતા 15 દિવસ લાગ્યા છે. જેમાં 5 હજારથી વધુ મિરર, 100થી વધારે પેચ લગાવવામાં આવ્યા છે. દરેક પેચમાં કુલ નવ સર્કલ છે.જે નવરાત્રિનું મહત્ત્વ રજૂ કરે છે. 12 સભ્યની ટીમે આ કેડિયું તૈયાર કર્યું છે. તસવીર - પ્રકાશ રાવરાણી

અન્ય સમાચારો પણ છે...