તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમ્મકોટ ખાતે 10 દિવસીય વિપશ્યના શિબિર યોજાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ ધમ્મકોટ ખાતે તા. 15મીથી 26મી જાન્યુઆરી અને 29થી 9 ફેબ્રુઆરી દરમિયાન વિપશ્યના શિબિરનું આયોજન કરાયું છે. વિપશ્યના એ ભારતની પ્રાચીન વૈજ્ઞાનિક સાધના પધ્ધતિ છે. જેમાં સાચું સુખ તથા સુમેળભર્યા જીવનનો સુખદ અનુભવ કરાવતી સહજ, સરળ અને બિનસાંપ્રદાયિક સ્વાનુભવના આધારે જીવન જીવવાની કળા શિખવવામાં આવે છે. આ શિબિરમાં નામ નોંધાવવા માટે સૌરાષ્ટ્ર વિપશ્યના રિસર્ચ સેન્ટર, ભાભા ડાઇનિંગ હોલ, પંચનાથ રોડ રાજકોટ ખાતે સંપર્ક કરી કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો