તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

94.3 MYFMની આર.જે.જશે જેલનાં સળિયા પાછળ!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંભળવામાં આવ્યું છે કે રાજકોટ સ્વછતા બ્રાન્ડ એમ્બેસેડર રાજકોટવાસીઓની વહાલી આર.જે આભા ને જેલ થવાની છે! એમણે શું ગુનો કર્યો છે? એમને જેલ કેમ થવાની છે? તેનો ખુલાસો હજુ થયો નથી.

આ વાતથી રાજકોટ જ નહિ, ગુજરાતભરમાં રહેલા એમનાં દરેક ચાહકોને આ વાત જાણીને ધ્રાસ્કો પડ્યો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે આર.જે આભાને જેલમાંથી છોડાવવા કોઈ આગળ આવશે ! વધુ વિગત માટે સાંભળતા રહો 94.3 MYFM.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો