ગડુની કોલેજના 22 માસ કોપીકેસ સહિત 75નું હિયરિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગડુની કોલેજના 22 વિદ્યાર્થીઓના જવાબ એકસરખા હોય તેમના માસ કોપીકેસ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં બી.એસસી.ની પરીક્ષામાં સાત કોપીકેસ અને અમરેલીમાં એલએલ.બી. સેમેસ્ટર-2ની પરીક્ષામાં પાંચ કોપીકેસ કરાયા છે, તેમજ ઉત્તરવહીમાં નાણાં મૂકનારા, સુપરવાઇઝર સાથે ગેરવર્તન કરનારા, ઉત્તરવહી લઇ બહાર ચાલ્યા જનારા સહિતના વિદ્યાર્થીઓના કોપીકેસ કરાયા હોય તેમનું હિયરિંગ કરવામાં આવશે. આ તમામ વિદ્યાર્થીઓને હાજર રહેવા નોટિસ મોકલી દેવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...