તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 હોર્સ પાવરની ડ્રાઇવ વગરની ઇન્ડકશન મોટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
7 હોર્સ પાવરની ડ્રાઇવ વગરની ઇન્ડકશન મોટર
7 હોર્સ પાવરની ઇન્ડકશન મોટરની ડિઝાઇનમાં ફેરફાર કરીને એવી મોટર બનાવેલી છે જેના સ્પીડ કન્ટ્રોલ માટે ડ્રાઇવની જરૂર જ નથી. હાલમાં તમામ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રાઇવની જરૂર પડે છે. આમ ડ્રાઇવની કિંમત બચાવીને ઇનિશિયલ કોસ્ટમાં ઘટાડો થાય છે. આ પ્રોજેક્ટ રાજકોટ વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે ખાસ ઉપયોગી છે. આ પ્રોજેક્ટ કેવલ મેંદપરા, અવધ જીવાણી, શુભમ બકોરી અને જેવિન મકવાણાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...