તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટના મુખ્યમાર્ગો પરથી 51 રેંકડી, 40 ગેરકાયદેસર બોર્ડ જપ્ત

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમે મવડી મેઇન રોડ, રૈયા મેઇન રોડ, પંચાયતનગર ચોક, સંતકબીર રોડ, લાખાજીરાજ રોડ, કુવાડવા રોડ, કોઠારિયા રોડ, મોરબી રોડ, બહુમાળી ભવન સામે, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાંથી 51 રેંકડી અને 99 પરચૂરણ ચીજવસ્તુઓ નાનામવા રોડ, જીવરાજપાર્ક, શનિવારી બજાર, લાખાજીરાજ રોડ, વિદ્યુતનગર મેઇન રોડ, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાંથી જપ્ત કરી હતી. આ ઉપરાંત શહેરના આડેધડ મંજૂરી વગર લગાવવામાં આવેલા 40 જાહેરાતના બોર્ડ કોટોચા ચોક, 150 ફૂટ રિંગ રોડ, મવડી મેઇન રોડ, ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો