સ્વામી વિવેકાનંદ પરના 5 પુસ્તકોનું 13મીએ વિમોચન થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સ્વામી વિવેકાનંદજીની શિકાગો વ્યાખ્યાનોની 125મી જયંતીના ભાગરૂપે સ્વામીજી પરના 5 પુસ્તકો પ્રકાશીત કરાયા છે. 13 મેના આશ્રમના વિવેક હોલમાં રામકૃષ્ણ મઠ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી શિવમયાનંદજીના હસ્તે આ પુસ્તકોની વિમોચન વિધી થશે. 5 પુસ્તકોમાં મારા ગુરુદેવ સ્વામી વિવેકાનંદ, વિશ્વ ધર્મ અને સ્વામી વિવેકાનંદ, વિશ્વધર્મ સંમેલન શિકાગો 1893 અને આધુનિક યુવા વર્ગ અને સ્વામી વિવેકાનંદ અને ઇન્ડિયન કલ્ચર એન્ડ ફિલોસોફી નામનો સમાવેશ થાય છે. રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સર્વેને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...