તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધવા સહાય કેમ્પમાં 3498 બહેનોએ લાભ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજ્ય સરકારે વિધવા સહાય યોજના પેટે વિધવા બહેનોને પ્રતિ માસ 1250 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો પાત્રતા ધરાવતા બહેનો બહોળી સંખ્યામાં લાભ લઇ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ ખાતે 1 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધીમાં વિધવા સહાય કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં પાત્રતા ધરાવતા 3498 બહેનોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો