તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરીબ કલ્યાણ મેળામાં 4436 લાભાર્થીઓને 317 લાખની સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટના માર્કેટ યાર્ડ બેડી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં 4436 લાભાર્થીઓને રૂ. 317 લાખની વિવિધ સહાય ચેક અને કીટ સ્વરૂપે મહાનુભાવોના હસ્તે મુખ્ય અને પેટા સ્ટેજ પરથી આપવામાં આવી હતી. આ તકે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સતત 11 વર્ષથી યોજાતા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ સહાય આપવામાં ‌આવી રહી છે અને આ વર્ષે કીટમાં વધારો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...