મહેંદી તેમજ હેર સ્ટાઇલની હરીફાઇમાં 300 વિદ્યાર્થિનીએ ભાગ લીધો

Rajkot News - 300 girls participated in the mehdi and hair styles contest 070521

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:05 AM IST
રાજકોટ | મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા બાલભવનમાં મહેંદી, હેર સ્ટાઇલ, વેશભૂષા અને સાડી પરીધાનની સ્પર્ધા યોજવામાં આવી હતી. 300 જેટલી વિદ્યાર્થિનીએ ભાગ લીધો હતો. એક થી ત્રણ ક્રમે વિજેતાઓને સન્માનિત કરાઇ હતી. ડો.અલ્પનાબેન ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા.

X
Rajkot News - 300 girls participated in the mehdi and hair styles contest 070521
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી