તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 દી’માં 7564 ટિકિટ બૂક, 11 લાખનું કન્સેશન અપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
3 દી’માં 7564 ટિકિટ બૂક, 11 લાખનું કન્સેશન અપાયું
લોકરક્ષક દળની પરીક્ષામાં જવા માટે શુક્રવારે સાંજ સુધીમાં રાજકોટ એસ.ટી ડિવિઝન હેઠળ આવતા 9 ડેપોમાં કુલ 7564 ટિકિટનું બુકિંગ થયું છે. અને અત્યાર સુધીમાં રૂપિયા 11,02,633નું કન્સેશન અપાયું છે. વાંકાનેરથી 236 ટિકિટ બૂક થઇ છે જ્યારે લીંબડીથી 904, ધ્રાંગધ્રાથી 1048, જસદણથી 705, ચોટિલાથી 95, રાજકોટથી 1912, ગોંડલથી 567, સુરેન્દ્રનગરથી 1380, મોરબીથી 717 છાત્રોનું બુકિંગ થયું છે.

અન્ય સમાચારો પણ છે...