તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં ગ્રાન્ટેડ સ્કૂલના 27 ફાજલ શિક્ષકની બદલી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લાની બિન અનુદાનિત ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ફાજલ પડેલા 27 શિક્ષકની આંતર જિલ્લા બદલી માટે રાજ્યકક્ષાના કેમ્પનું આયોજન ડીઇઓ આર.એસ.ઉપાધ્યાયે કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે કર્યું હતું જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને શારીરિક શિક્ષણના શિક્ષકોનો સમાવેશ થાય છે. જ્યારે ઉદ્યોગ અને હોમ સાયન્સ વિષયના ચાર મહિલા શિક્ષકોને અલગ-અલગ સ્કૂલોમાં લાઇબ્રેરિયન તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો