તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21 દી’થી ફરાર હત્યા કેસનો આરોપી પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના રૈયારોડ, તિરૂપતિનગર-4નાં રાજુ ઉર્ફે ગાભો ઉર્ફે મિતેન અરવિંદભાઇ દુબલ નામના શખ્સે પાંચ વર્ષ પહેલા હત્યા કરી હતી. જે ગુનામાં જેલહવાલે કર્યો હતો. ગત તા.16-2થી 6 દિવસ માટે વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. બાદમાં તા.22-2ના મુદત પૂરી થવા છતાં હાજર થવાને બદલે નાસી ગયો હતો. 21 દિવસથી ફરાર રાજુ ઉર્ફે ગાભો ઘરે આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો