તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 ખેડૂતને 46.42 કરોડના વળતરના ચેક અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ તાલુકાની ભાગોળે હિરાસર ગામે નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદન કરાયા બાદ 13 ખેડૂતને અગાઉ રાજ્ય સરકારે 80 ટકા વળતર ચૂકવી દીધા બાદ ગુરુવારે બાકીના 20 ટકા વળતરના ચેક આપ્યા હતા અને કુલ રૂ.46.42 કરોડનું વળતર ચૂકવ્યું હતું. જેમાં ડોસલીધુનાના ખેડૂતોને રૂપિયા 3,84,22,923, હિરાસરના ખેડૂતોને રૂ.9,17,97,486 અને ગારીડાના ખેડૂતોને રૂ.5,07,65,781 ચૂકવવામાં આવ્યા હતા, તેમજ બિનખેતીના રૂ.28,32,44,024 ચૂકવવામાં આવ્યા હતા. એરપોર્ટ માટેની જમીન સંપાદનના વળતર પેટે ચેક આપવામાં આવ્યા ત્યારે તમામ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો