11 પદયાત્રિક બુધવારે રાજકોટથી અજમેર શરીફ જવા રવાના થશે

રાજકોટ : રાજકોટથી અજમેર સુધી પદયાત્રા 16 જાન્યુઆરીના નજમાબેન આદમભાઇ ફલાલી અને સાથી શ્રધ્ધાળુ નજીરભાઇ નુરૂદીનભાઇ...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:26 AM
Rajkot News - 11 will leave for rajkot from ajmer sharif on wednesday 032639
રાજકોટ : રાજકોટથી અજમેર સુધી પદયાત્રા 16 જાન્યુઆરીના નજમાબેન આદમભાઇ ફલાલી અને સાથી શ્રધ્ધાળુ નજીરભાઇ નુરૂદીનભાઇ મલેક, શાયદુબેન નજીરભાઇ મલેક, જરીનાબેન સિકંદરભાઇ શેખ, હીનાબેન સિકંદર ભાઇ શેખ, રજીયાબેન જુમાનભાઇ દલ, ફારૂકભાઇ રજાકભાઇ શેખ, મુનીબેન ઘાચી મમદભાઇ શરૂ કરશે. હનુમાન મઢી રૈયા રોડ ખાતેથી 11 ભાવિકો પ્રથમ બપોર 3 કલાકે ગેબનશાહ પીરની દરગાહે સલામ કરી પદયાત્રાનો પ્રારંભ કરશે. રાજકોટથી નીકળનાર આ શ્રધ્ધાળુઓ અજમેર અંદાજે 22 દિવસે પહોંચશે. તેઓને સર્વેએ શુભેચ્છા પાઠવી હતી.

X
Rajkot News - 11 will leave for rajkot from ajmer sharif on wednesday 032639
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App