વોર્ડ નં.3માં 108 લાખના પેવર કામનો પ્રારંભ

Rajkot News - 108 lakhs cover work in ward no33 032601

DivyaBhaskar News Network

Jan 12, 2019, 03:26 AM IST
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | રાજકોટ

મહાનગરપાલિકાએ વોર્ડ નં.3માં પોપટપરા મેઇન રોડ પર પેવર કામ તથા ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં મેટલિંગ કામનો પ્રારંભ કર્યો છેે. અંદાજે 108 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તા પર પેવર કામ કરવામાં આવશે. વોર્ડ નં.3માં આવેલા પોપટપરા મેઇન રોડ પર પેવર કામ અને ઘનશ્યામ બંગ્લોઝની બાજુમાં મેટલિંગ કામનો પ્રારંભ મેયર બિનાબેન આચાર્ય અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.

X
Rajkot News - 108 lakhs cover work in ward no33 032601
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી