100 બહેનોએ 108 વખત સૂર્યનમસ્કાર કર્યા

રાજકોટ : આરોગ્યમ યોગ કેન્દ્ર દ્વારા 10 જાન્યુઆરીના સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 115 બહેનોએ આ...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:26 AM
Rajkot News - 100 sisters performed sun worship 108 times 032625
રાજકોટ : આરોગ્યમ યોગ કેન્દ્ર દ્વારા 10 જાન્યુઆરીના સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 115 બહેનોએ આ હરીફાઇમાં ભાગ લીધો હતો. 100 બહેનોએ 108 વખત સૂર્યનમસ્કાર કર્યા હતા. 12 બહેનોએ 175 રાઉન્ડ સૂર્યનમસ્કાર કર્યા હતા. હરીફાઇમાં 15 થી 70 વયના બહેનોએ સ્પર્ધામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલીકા અલ્પાબેન પારેખ, પ્રિનાબેન આરદેશણાએ જહેમત ઉઠાવી હતી.

X
Rajkot News - 100 sisters performed sun worship 108 times 032625
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App