તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ ચોકડી પાસેથી 10 અબોલ જીવ ભરેલી ટ્રક પકડાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જીવદયાપ્રેમીએ પોલીસની મદદથી કતલખાને લઇ જવાતા અબોલ જીવને બચાવ્યા છે. ગોંડલ તરફથી એક ટ્રકમાં અબોલ જીવ અમદાવાદ તરફ કતલખાને લઇ જવાતા હોવાની ખોખળદડ ગામે રહેતા જીવદયાપ્રેમી નરેન્દ્રભાઇ ભોલાભાઇ હળદરિયાને માહિતી મળી હતી. જેથી તેમણે તુરંત આજીડેમ પોલીસને જાણ કરી હતી. માહિતીના આધારે પીએસઆઇ સી.એસ.પટેલ સહિતના સ્ટાફે ગોંડલ ચોકડીથી અમદાવાદ તરફ જતા પૂલ પર વોચ ગોઠવી હતી. આ સમયે માહિતી મુજબની અમદાવાદ પાસિંગની ટ્રક પસાર થતા તેને અટકાવી હતી. ટ્રકમાં તપાસ કરતા તાલપત્રીની નીચે અતિ ક્રૂર રીતે બાંધેલી હાલતમાં 10 ભેંસ મળી આવી હતી. પોલીસે જેતપુરના થાણાગાલોળ ગામના ટ્રકચાલક વિક્રમ કાળુ ઉધેરિયાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો