તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગો માટે 1 થી 3 માર્ચ નિ:શુલ્ક ફૂટ કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા 1 થી 3 માર્ચ દિવ્યાંગ ભાઇઓ, બહેનો માટે નિ:શુલ્ક જયપૂર ફૂટ કેમ્પ સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેક્ટર કચેરી પાસે રાજકોટમાં યોજાશે.દિવ્યાંગોએ ફોટોવાળુ સરકાર માન્ય ચૂંટણી, પાનકાર્ડ, લાઇસન્સ અને તબીબી પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે. 1 માર્ચના સવારે 8.30 કલાકે કેમ્પ ઉપરોક્ત સ્થળે યોજાશે. કૃત્રિમ પગ બેસાડી આપવા સાથે સાધન સહાય વિનામૂલ્યે અપાશે. રિપેરિંગ 1 માર્ચના સવારે 8.30 કલાકે કરી અપાશે. નામ નોંધણી કરાવી લેવી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો