રાજકોટમાં કાર બેકાબૂ બનતા ત્રણ વાહનનો કચ્ચરઘાણ વાળ્યો, ત્રણને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટિવાનો કચ્ચરઘાણ વાળ્યો - Divya Bhaskar
એક્ટિવાનો કચ્ચરઘાણ વાળ્યો

રાજકોટ: શહેરના ભીડવાળા વિસ્તાર એટલે કે રેસકોર્સ રિંગ રોડ પર આજે ક્રેટા કાર GJ 3 KC 4688 બેકાબૂ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારે ત્રણ વાહનોને અડફેટે લેતા કચ્ચારઘાણ નીકળી જવા પામ્યો હતો. આ ઘટનામાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તેમજ કાર ત્રણ વાહનોને અડફેટે લઇ ડીવાઇડર પર ચડી ગઇ હતી. કાર ચાલક ઘટના બાદ નાસી ગયો હતો. કારનો આગળનો ભાગ પણ પડીકુ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. 

 

ભાજપનો ખેસ મને જબરદસ્તીથી પહેરાવાયો, મનોજ પનારાએ પોલીસમાં કરી FIR માટેની અરજી

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

 

તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ