શિકારની શોધ: રાજુલા નજીક બે સિંહણના રાત્રે આંટાફેરા, કાર રોકી ચાલકે બનાવ્યો વીડિયો

DivyaBhaskar.com

Dec 07, 2018, 11:57 AM IST
સિંહો જંગલ છોડી શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે
સિંહો જંગલ છોડી શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે

* પ્રથમ વખત શહેરી વિસ્તાર તરફ સિંહો આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે


અમરેલી: રાજુલાથી અડધા કિલોમીટર દૂર છતડીયા ગામ નજીક બે સિંહણ શિકારની શોધમાં આવી ચડી હતી. રોડ પર બંન્ને સિંહણો આવી ગઇ હતી અને રોડ ક્રોસ કર્યો હતો. કાર રોકી ચાલકે વીડિયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો. પ્રથમ વખત શહેરી વિસ્તાર તરફ સિંહો આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

X
સિંહો જંગલ છોડી શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છેસિંહો જંગલ છોડી શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી