તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ: ગોંડલ ચોકડીએ ટ્રકે યુવાનને ઉલાળતા મોત, ટોળાએ ટ્રકને સળગાવ્યો Truck Hit Young Man And His Injured So People Angree And Burn Truck I

રાજકોટ: ગોંડલ ચોકડીએ ટ્રકે યુવાનને ઉલાળતા ટોળાએ ટ્રકને સળગાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: શહેરના ગોંડલ ચોકડી પાસે ટ્રકે યુવાનને ઉલાળ્યો હતો, જેમાં યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવારા માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી અને ટ્રક ભડભડ સળગી ઉઠ્યો હતો. બનાવના પગલે પોલીસ દોડી ગઇ હતી અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

 

યુવાનની ઓળખ મેળવાના પ્રયાસો

 

આ લખાય છે ત્યારે રાહદારીઓએ યુવાનને હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાન કોણ છે, ક્યાંનો છે તેની તપાસ થઇ રહીછે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો........