તારક મહેતા ફેમ બાઘાના સસરાનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન

જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છે અને મોટી દીકરી મિત્સુના લગ્ન તન્મય વેકરીયા સાથે થયા છે

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 12:28 PM
બાઘાના સસરા જીતેન્દ્રભાઇનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન
બાઘાના સસરા જીતેન્દ્રભાઇનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન

રાજકોટ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘો એટલે તન્મય વેકરીયાનું સાસરુ રાજકોટમાં છે. તન્મયના સસરા જીતેન્દ્રભાઇનું ગઇકાલે હાર્ટએટેકથી નિધન થતા તે રાજકોટ આવ્યા હતા. તન્મયના પત્ની મિત્સુ વેકરીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે તેમના પિતા જીતેન્દ્રભાઇ મનસુખભાઇ વૈદ્ય(ઉ.72)ને ઉંઘમાં હાર્ટ એટેક આવતા નિધન થયું હતુ.

જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છે અને મોટી દીકરી મિત્સુના લગ્ન તન્મય વેકરીયા સાથે થયા છે

ગોંડલ રોડ પર રહેતા મનસુખભાઇ એલઆઇસીમાં નોકરી કરતા હતા અને નિવૃત જીવન જીવતા હતા. જીતેન્દ્રભાઇને બે દીકરીઓ છે જેમાં મોટી દિકરી મિત્સુના લગ્ન તન્મય વેકરિયા સાથે થયા છે. મિત્સુ વેકરીયાના નાના બહેન અમેરિકા છે જે આજે રાજકોટ આવવાના છે. સસરાના ખબર મળતા જ તન્મય વેકરીયા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. આગામી 14 સપ્ટેમ્બરના રોજ જીતેન્દ્રભાઇની પ્રાર્થના સભા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં રાખવામાં આવી છે. જેમાં તારક મહેતાની ટીમના સભ્યો આવે તેવી શક્યતા છે.

રાજકોટમાં 6 સેકન્ડમાં 10 લાખના સોના-ચાંદીના ઘરેણાં ભરેલા થેલાની લૂંટ, ઘટના CCTVમાં કેદ

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો....

જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છે
જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છે
બાઘાના પુત્ર અને પુત્રી સાથે જીતેન્દ્રભાઇ
બાઘાના પુત્ર અને પુત્રી સાથે જીતેન્દ્રભાઇ
X
બાઘાના સસરા જીતેન્દ્રભાઇનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધનબાઘાના સસરા જીતેન્દ્રભાઇનું રાજકોટમાં હાર્ટ એટેકથી નિધન
જીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છેજીતેન્દ્રભાઇને સંતાનમાં બે દીકરીઓ છે
બાઘાના પુત્ર અને પુત્રી સાથે જીતેન્દ્રભાઇબાઘાના પુત્ર અને પુત્રી સાથે જીતેન્દ્રભાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App