હડતાળ / શાપરમાં 11 મહિના પહેલા લાગેલી આગનો વીમો ન મળતા ઉદ્યોગપતિઓ ભૂખ હડતાળ પર ઉતર્યા

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 11:17 AM
shapar businessmen did not get the insurance for the fire so they landed on strike

  • 'સંપુર્ણ શાંતિથી ભુખ હડતાલ'ના બેનરો સાથે ઉગ્ર વિરોધ

રાજકોટ: શાપરમાં પ્લાસ્ટિકના કારખાનામાં 11 મહિના પહેલા આગ લાગી હતી. જે મામલે વીમા કંપનીએ હજુ સુધી વળતર ચૂકવ્યું નથી. જેથી ઉદ્યોગપતિઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. મળતી માહિતી અનુસાર 11 મહિના પહેલા ગોલ્ડ કોઈન ફેક્ટરીમાં આગ લાગી હતી. જે મામલે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ વીમા કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં વળતર ચૂકવવામાં આવ્યું ન હતું. જેથી આજે શાપરના ઉદ્યોગપતિઓ સહિત પરેશ ગજેરા વીમા કંપનીની ઓફિસ સામે જ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. ઉદ્યોગપતિઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુથી વિમાનાં પૈસા નહિ મળે ત્યા સુધી ભૂખ હડતાળ ચાલુ રહેશે.

X
shapar businessmen did not get the insurance for the fire so they landed on strike
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App