રણજીત વિલાસ પેલેસથી દાદાની અંતિમયાત્રા, શોકાતૂર રાજકોટવાસી ઉતર્યા રાજમાર્ગો પર

rajkotian join funeral journey of manoharsinhji in rajkot

DivayBhaskar.com

Sep 28, 2018, 01:10 PM IST
રાજકોટ: પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને પૂર્વ રાજવી એવા મનોહરસિંહજી જાડેજાનું નિધન થતાં રાજકોટ શોકાતૂર બન્યું હતું. પોતાના પૂર્વ રાજવી રહેલા એવા મનોહરસિંહજીને અંતિમ વિદાય આપવા માટે રાજકોટવાસીઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા. રણજીત વિલાસ પેલેસથી નીકળેલી મનોહરસિંહજીની અંતિમયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માર્ગો પર માનવમહેરામણ પોતાના પોતિકા દાદાને ભીની આંખે વિદાય દેવા માર્ગો પર આવીને અંતિમ દર્શન કર્યા હતા.

X
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
rajkotian join funeral journey of manoharsinhji in rajkot
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી