હડાળામાં 12 દિવસથી આદિવાસી પરિવાર ગુમ, રાજકોટ CPને આવેદન પાઠવ્યું

DivyaBhaskar.com

Dec 06, 2018, 01:51 PM IST
રાજકોટ સીપીને આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ સીપીને આવેદનપત્ર પાઠવ્યું

*કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે

રાજકોટ: રાજકોટના મોરબી હાઇવે પર આવેલા હડાળા ગામે સુરેશભાઇ ઓઢવજીભાઇ પટેલની વાડીએ ક્વાંટ તાલુકાના બૈડિયા ગામનો ચાર સભ્યોનો આદિવાસી પરિવાર છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કરી રહ્યો હતો. 24 નવેમ્બરના રોજ શૈલેષભાઇ, તેની પત્ની અને બે બાળકો ગુમ થઇ ગયા હતા. આ અંગેની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસ તપાસમાં સંતોષ ન મળતા છોટા ઉદેપુર કોંગ્રેસ અને ભાજપના નેતાઓ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

X
રાજકોટ સીપીને આવેદનપત્ર પાઠવ્યુંરાજકોટ સીપીને આવેદનપત્ર પાઠવ્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી